અખિલ આંજણા યુવા સંગઠન ગુજરાત રાજ્યની આગામી યોજનાઓ

અખિલ આંજણા યુવા સંગઠન ગુજરાત રાજ્યની આગામી યોજનાઓ

1)       ઉચ્ચશિક્ષણI.A.S.  , I.P.S , C.A. , G.P.S.C. ,U.P.S.C. નીમાહિતીતથાટ્રેનીંગમાટેનાદરેકજીલ્લામાંસેન્ટરોશરૂકરવાતેમજહોસ્ટેલનીસગવડકરવી.

2)       વિદ્યાથીઓમાટેશૈક્ષણિકમાર્ગદર્શનશિબિરનુંઆયોજનકરવું.

3)       સમાજનાગરીબપણતેજસ્વીવિદ્યાર્થીઓનેઅભ્યાસમાટેશૈક્ષણિકનાણાકીયલોનનુંઆયોજનકરવું.

4)       સમાજનાગરીબવિદ્યાર્થીઓમાટેસસ્તાદરેપુસ્તકોઅનેનોટબુકોનુંવિતરણનુંઆયોજનકરવું.

5)       વ્યસનમુકતીકેમ્પોનુંઆયોજનકરવું.

6)       આંજણાચૌધરીસમાજનાસભ્યોનેગમેતેપ્રકારનીમદદકરવાહેલ્પલાઈનશરૂકરવી.

7)       સમાજનાદર્દીઓનેઇમર્જન્સીમાંબલ્ડપુરૂપાડવાબલ્ડબેન્કોસાથેજોડાણકરવું.

8)       સમાજનાસભ્યોનેઆપત્તિવ્યવસ્થાપનમાટેસહાયકરવાનુંઆયોજનકરવું.

9)       સમાજનીમહિલાપાંખનીરચનાકરીતેમનામારફતેમહિલાસ્વ-સહાયજુથોનીરચનાકરવાનુંઆયોજનકરવું.

10)      સંગઠનદ્વારાપ્રસિદ્ધથતુંઆંજણામેગેઝીનનુંલવાજમભરવાનુંચાલુંછે(સંપર્કઅભિયાન)