પ્રતિજ્ઞા

પ્રતિજ્ઞા

Image Here

માં અર્બુદાની સાક્ષીએ આજે હું પ્રતિજ્ઞા લઉ છું
કે આંજણા સમાજના દરેક વ્યક્તિને હું મારો
ભાઈ સમજી આપત્તિના સમયમાં તેને મદદ કરીશ
અને સમાજના કોઈ પણ વ્યક્તિ સાથે દ્વેષ ભાવ
રાખીશ નહી સમાજની એકતા, અખડિતા
અને વિકાસ માટે હું તન મન અને ધનથી
શક્ય હશે એ બધું જ કરીશ

આપણો શિવાભાઈ હરખાભાઇ ચૌધરી
( પ્રમુખ ‘‘અખિલ આંજણા યુવા સંગઠન’’ )